બનાસકાંઠા બ્રેકીંગ : જીરાના પાકમાં રોગ આવતા ખેડૂતે પાકની હોળી કરી

બનાસકાંઠા બ્રેકીંગ
બનાસકાંઠામાં ખેડૂતે જીરાના પાકની હોળી કરી
વાવ તાલુકાના બુકણા ગામે જીરાના પાકમાં ચરમી નામના રોગથી થયુ નુકશાન
3 એકર જીરાના પાક માટે કરેલા ખર્ચ સામે યોગ્ય વળતર જેટલો પાક ન થતાં આગ ચાંપી