ભરૂચ બ્રેકીંગ : કાર્ટુન બનાવતી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડનું મોત

ભરૂચ બ્રેકીંગ
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કાર્ટુન બનાવતી કંપનીમાં મોતની ઘટના
કંપની માંથી બહાર નીકળતા આઇસર કન્ટેનર રિવર્સ લેતી સિક્યુરિટી ગાર્ડનું મોત થવા પામ્યું છે
કન્ટેનર કંપનીના ગેટ સાથે અથડાતાં ગેટ નીચે પડતા સિક્યુરિટી ગાર્ડ નું મોત
અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આરંભી
સિક્યુરિટી ગાર્ડની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે
ઘટના બાદ કંપનીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
કંપની હદ વિસ્તારમાં કંપનીનું નામ દર્શાવતા બોર્ડ નો અભાવ જોવા મળ્યો