કેશોદ બ્રેકિંગ : ટેકાના ભાવે ચણાની ખરીદી મામલે ખેડુતોમાં રોષ

કેશોદ બ્રેકિંગ
કેશોદ ટેકાના ભાવે ચણાની ખરીદી મામલે ખેડુતોમાં રોષ
કેશોદ એપીએમસી ખાતે ખાતાદીઠ ચણાની ખરીદી વધારવા ખેડુતોની માંગ
હાલ સરકાર દ્વારા કરી રહી છે ખાતાદીઠ વધુમાં વધુ 1000 કિલો ચણાની ખરીદી
ખેડુતોએ ઉત્પાદનને ધ્યાને લઇ ખાતાદીઠ 2500 કિલો ચણા ખરીદી કરવાની કરી માંગ
જાે ખરીદી વધારવામાં આવે તો મળી શકે નાના ખેડૂતોને ફાયદો