અમરેલી : ધારી કોવિડ સેન્ટરની મુલાકાતે ભાજપ કોગ્રેસના આગેવાનો

કોરોના મહામારી મા ધારી દામાણી સ્કુલ લાઈબ્રેરી પાસે આજે કોવિડ સેન્ટર ની મુલાકાતે ભાજપ કોગ્રેસ ના આગેવાનો એ સ્થળ મુલાકાત લીધી હતી અને આ કોરોના મહામારી મા ધારી તાલુકા ના લોકોને ધારીમાજ સારવાર મળે એ હેતુથી આજે સૌ સાથે મળીને દર્દી ઓને મદદ મળી રહે એ માટે મુલાકાત લીધી હતી