ક્ચ્છ બ્રેકીંગ : ગાંધીધામના વેપારીઓએ લોકડાઉનનો કર્યો વિરોધ

ક્ચ્છ બ્રેકીંગ
ગાંધીધામના વેપારીઓએ લોકડાઉનનો કર્યો વિરોધ
લોકડાઉન કરવું હોય તો સંપૂર્ણ કરવું જોઈએ
ગાંધીધામ અર્ધું ચાલુ અને અર્ધું બંધ
કાપડના વેપારીઓએ કર્યો વિરોધ
લોકોના ધંધા પડી ભાંગ્યા હોવાનો મત