કાયદો અને વ્યવસ્થા : શ્રી સતીશ શર્મા (પો.કમિશ્નર, સુરત )

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવનાર અને આમ જનતાને રૂબરૂ મુલાકાત આપી તેમની સમસ્યાઓનું નિરાકરણ આપનાર રિયલ સિંઘમ IPS શ્રી સતીશ શર્મા સાથે ખાસ વાતચીત કરતા S9 ન્યુઝ ડિરેક્ટર મોનીકા પરમાર