જામનગર બ્રેકીંગ : જીલ્લામાં કુલ 124 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર બ્રેકીંગ
જામનગર જીલ્લા કોરોનાનું અપડેટ
જામનગર જીલ્લામાં આજે કોરોનાનું તાંડવ યથાવત
જામનગરમાં કુલ 124 કોરોના પોઝિટિવ
જામનગર જીલ્લાના ગ્રામ્ય પંથકમાં 54 કોરોના પોઝિટિવ કેસ નોધાયા
જયારે જામનગર શહેરમાં 70 કોરોના પોઝિટિવ નોધાયા