ડાંગ બ્રેકીંગ : ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન

ડાંગ બ્રેકીંગ
GP માં DYSP તરીકે કાર્યરત ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન
આહવા તાલુકાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળા માં કર્યું મતદાન
સરિતા ગાયકવાડે જનતાને કરી અપીલ 100 % મતદાન કરવું જોઈએ