બનાસકાંઠા બ્રેકીંગ : ડીસામાં કોરોનાને પગલે સ્વયંભૂ કરફ્યુ

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસામાં કોરોનાને પગલે સ્વયંભૂ કરફ્યુ પળાશે
ડીસા નગરપાલિકા ખાતે ધારાસભ્ય, પ્રમુખ, ચિફઓફિસર અને વેપારીઓની બેઠક
શનિવારે સાંજે 6 થી સોમવારના સવાર ના 6 વાગ્યા સુધી વેપારીઓ સ્વયંભૂ કરફ્યુ
દવા, મેડિકલ સહિત જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ચાલુ રહેશે
વેપારીઓની તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની માંગ કરી