ભરૂચ બ્રેકીંગ : સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વેઇટિંગ

ભરૂચ બ્રેકીંગ
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે વેઇટિંગ!
આજે સવારથી બપોર સુધીમાં 6 મૃતદેહના કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર
એક સાથે મૃતદેહ આવી જતા પરિવારજનોએ રાહ જોવી પડી
ભરૂચ શહેરમાં કોરોના દર્દીમાં ધરખમ વધારો નોંધાયો
ભરૂચ શહેર ની હોસ્પિટલો હાઉસફુલ
જાગો જનતા જાગો હાલત બગડી રહ્યા છે
વહીવટી તંત્ર લાચાર સુવિધા ઉપલબ્ધ કરવામાં કુંભકર્ણ નિંદ્રા માણી રહ્યું છે
સુરત શહેર જેવી હાલત થવાના એંધાણ