ભાભર : પોલીસ વડા સાથે ડિવિઝન પોલિસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી

તા.28 ફેબ્રુઆરી ના રોજ ભાભર નગર પાલિકા ની સામાન્ય ચુંટણી નું મતદાન યોજાનાર હોઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇપણ મતદાર સહેલાઇ અને સરળતા થી નિર્ભય પણે મતદાન કરી શકે અને તંદુરસ્ત વાતાવરણ જળવાઇ રહે તેવા હેતુ થી બનાસકાંઠા જીલ્લા પોલિસ વડા તરૂણ દુગ્લ તેમના તાબાના દિયોદર ડિવીઝન ના તમામ પોલીસ અધિકારી ઓ કર્મચારી ઓ ના મોટા કાફલા સાથે ફલેગ માર્ચ યોજી પરીસ્થીતી નો અંદાજ લિધો હતો