વરાછા વિસ્તારમાં જી.કે ચેમ્બર્સનો બેજમેન્ટનો ભાગ થયો ધરાશાહી

વરાછા સવાણી સ્થિત આવેલ જી.કે ચેમ્બર્શ બેજમેન્ટનો ભાગ ધરાશાઈ
ફાયર વિભાગ અને વરાછા પોલસી ઘટના સ્થળે
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ
ફાયર વિભાગ દ્વાર કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી