સચિનમાં ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈ નરાધમે કર્યો બળાત્કાર

સુરતના સાચીનમાં ઘર આંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈ નરાધમનો બળાત્કાર
પોલીસની 10 ટીમોએ શોધખોળ કરતા 5 કલાક બાદ બાળકી બેભાન હાલતમાં મળી આવી
બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાઇ
પોલીસે સી.સી.ટી.વી ની મદદ થી આરોપીને ઝડપી લીધો