સુરત ચૂંટણી બ્રેકીંગ : આમ આદમી પાર્ટીના વિજય વધામણાં

સુરત બ્રેકીંગ
સુરત ખાતે આમ આદમી પાર્ટીના વિજય વધામણાં
વરાછા ના માનગઢ ચોક ખાતે આપ ના કાર્યકર્તાઓનો જમાવડો
વોર્ડ નંબર 5 માં આપ નો વિજય
વિજય ને લઈ લોકોએ કર્યા વધામણાં
માનગઢ ચોક ખાતે ઢોલના તાલે ફટાકડા ફોડી ઉમેદવારોને વધાવ્યા