સુરત ચૂંટણી બ્રેકીંગ : વોર્ડ નં 11ના બીજેપીના 4 ઉમદવારોનો વિજય

સુરત બ્રેકીંગ
વોર્ડ નં 11ના બીજેપીના 4 ઉમદવારની થઈ જીત
4 ઉમેદવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
ભારત માતાકી જય ના નારા સાથે ખુશીનો માહોલ