સુરત ચૂંટણી બ્રેકીંગ : વોર્ડ નં.5 માં આમ આદમી પાર્ટીના પેનલનો વિજય

સુરત બ્રેકીંગ
વોર્ડ નં.5 માં આમ આદમી પાર્ટીના પેનલનો વિજય
આમ આદમી પાર્ટીએ ચાર સીટ પર વિજય મેળવ્યો
S9 News ની ટીમે વિજય થયેલા ઉમેદવારો સાથે વાતચીત
ઉમેદવારોએ વોર્ડ નં.5 ની જનતાનો આભાર માન્યો