સુરત બ્રેકીંગ : કડોદરા પી.આઈ આનંદ બ્રહ્મભટ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સુરત બ્રેકીંગ
કડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માટે લેવાયો મહત્વનો નિર્ણય
પી.આઈ આનંદ બ્રહ્મભટ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
કોરોના સંક્રમણને અટકાવવા સ્વૈચ્છીક રીતે બંધ રાખવા કરાઇ અપીલ
રાત્રીના આઠ વાગ્યે થીં બંધ રાખવા કરાઇ અપીલ