સુરત બ્રેકીંગ : કોરોના સંક્રમણ વધતા ગામડાઓમાં લોકડાઉન

સુરત બ્રેકીંગ
સુરત જિલ્લામાં બેકાબુ બનતો કોરોના
જિલ્લામાં પણ સંક્રમણ વધતા ગામડાઓ થઈ રહ્યા છે લોક
કામરેજ તાલુકાના દિગસ ગામએ લાગ્યા બેનર , પત્રિકા ફેરવી
15 દિવસ માટે ગામમાં આવન જાવન માટે પ્રતિબંધ , બિનજરૂરી લોકોએ ગામની બહાર જવા મનાઈ
ગામ ના ધાર્મિક સ્થળો પણ  બંધ કરવા ગામ આગેવાનો દ્વારા આદેશ કરાયો