સુરત બ્રેકીંગ : ડાઇનિંગ મિલનું બોઇલર ઉતારતા વખતે એક મકાન પર પડ્યું

સુરત બ્રેકીંગ
ડાઈ મિલનું બોઇલર ઉતરતી વેળાએ બની ઘટના
ડાઈ મિલનું બોઇલર ઉતારતી વખતે બાજુમાં આવેલા ઘર ઉપર પડી જતા 1 વ્યક્તિ દબાયું
ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી યુવકનો આબાદ બચાવ સદ્નનસીબે મોટી દુર્ઘટના ટળી
ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે