સુરત બ્રેકિંગ : રૂપિયાની વસુલાત માટે યુવાનનું અપહરણ કરનાર ઝડપાયા

સુરત બ્રેકિંગ
સુરત વ્યાજ ખોર બન્યા બેફામ
વ્યાજના પેસા માટે કર્યું અપહરણ
પુણા પોલીસે વ્યાજખોરોની ચુંગાલમાંથી યુવાન ને છોડાવ્યો
વ્યાજખોર સહિત તેના 5 સાગરીતોની કરી ધરપકડ
યુવાને ધંધામાં જરૂરિયાત માટે વ્યાજે રૂપિયા લીધા હતા
રૂપિયાની વસુલાત માટે યુવાનનું અપહરણ કરી
ભૈયાનગર નજીક ગેરેજની ઓફિસમાં ગોંધી રખાયો હતો
પુણા પોલીસને જાણ કરતા યુવાનને મુક્ત કરાવ્યો