સરકારશ્રીની રોજગાર લક્ષી યોજનાના ધજાગરા

કાંકરેજ તાલુકામાં શ્રમિકોને છેલ્લા પાંચ મહીનાથી
વેતન ચુકવવામાં ક્યાં પરિબળો ભાગ ભજવી રહ્યા છે.
સરકારશ્રીની 15 દિવસમાં શ્રમિકોને ચુકવણું કરવાના આદેશનું થઈ રહ્યા છે ચકનાચૂર
સરકારશ્રીની રોજગાર લક્ષી યોજનાના કોણ ઉડાડી રહ્યું
છે ધજાગરા
ગરીબ અને લાચાર પ્રજા ભોગવી રહી છે તકલીફો
મજૂરી કરી કુંટુંબનો નિવાહ ચલાવતા શ્રમિકો બની રહ્યા છે
લાચાર ક્યારે મળશે વેતન
કાળી મજૂરી કરી પાંચ મહિનાના વેતન માટે શ્રમિકો ખાઈ
રહ્યા છે કચેરીના ધરમ ધક્કા
શ્રમિકોની સરકાર દિવાળી સુધારશે કે બગાડશે તે તો
રામ જાણે
કચેરી તરફથી ગ્રાન્ટના હોવાના ગવાઈ રહ્યા છે ગાણાં