ઓલપાડ : મોર ગામમાં નવરાત્રી નિમિતે ગરબા હરીફાઈ યોજાઈ

આજ રોજ ઓલપાડ તાલુકા ના મોર ગામ માં નવરાત્રી નિમિતે ગરબા હરીફાઈ, અને અલગ અલગ વેશભૂષા ધારણ કરી અલગ અલગ વસ્ત્રો માં કપડાં પહેરી ને ગરબા ની પરમપરા કરવામાં આવી હતી અને આ ગરબા હરીફાઈ દ્વવારા દરેક વૈયક્તી ને 1/3 ઇનામ રાખી જેનો નંબર આવે એને પ્રોત્સાહિટ આપી ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ડોડીયા ના ગ્રુપ ને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે ગ્રામજનો નો સાથ અને સહકાર થી માતાજી ને 56 ભોગ ધરાવામાં આવ્યો હતો અને ગામના સરપંચ શ્રી રજનીકાંત ભાઈ પણ મંદિર નો મહિમા અને મંદિર ના પૂજારી પણ આખો મહિમા નો અર્થ કહેવામાં આવ્યો હતો સાથે સાથે મોર ફળિયાના ગ્રામજનોએ ભેગા મળી જેવી રીતે ગણપતિની સ્થાપના કરી ૧૦ દિવસ ડુબાડી એવી રીતે નવરાત્રી અંબે માતાની કાદવ ની મૂર્તિ લાવવા નક્કી કર્યું હતું પરંતુ ગામમાં ઉઘરાણી કરતા સૌથી મોટા દાનવીર મૂર્તિ લાવવાનું કહ્યું હતું કે પછી માર્બલ ની મૂર્તિ લાવી ચોરા પાસે બેસાડી હતી અને મોરબી અને તેના ગ્રામ પંચાયત અને ઓલપાડ તાલુકામાં આવેલું આ ગામ છે આ ગામમાં વર્ષો અગાઉ જુનાગઢ થી વાણિકભાઈ ઓ આવેલા જેમાં મુખ્યતે માયા અને ધોયા નામના બે વ્યક્તિ હતા એમાં માયા ના નામ પરથી આ ગામનું નામ માયા ફળિયા રાખવામાં આવ્યું હતું. પરંતુ વર્ષો પછી મોર ફળિયા નામે ઓળખાય છે માયાની અસ્મિતા રાખવા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિર બનાવવાનો મુખ્ય હેતુ વર્ષો પહેલાં શ્રી બાબુભાઈ હીરાભાઈ રહે મોડફળિયા તેમનો આ કામ થી ગ્રામજનો દ્વવારા આ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.