નવસારી બ્રેકીંગ : એસ.ઓ જી ની ટીમેં ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરી

નવસારી બ્રેકીંગ
નવસારી એસ.ઓ જી ની ટીમેં ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરી
શહેરમાં આવેલ મહેમુદા મંઝિલ પેન્ટર શેખની ગલી, મોટી દરગાહની સામે, દરગાહ રોડ, ખાતે રહેતા સોયેબ મુસ્તકિમ શેખને ૯૩૦ ગ્રામ ગાંજા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો
પોલીસે ગાંજાની સાથે અન્ય વસ્તુઓ કબજે કરી કુલ ૧૦ હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો
પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી