દશેરાના દિવસે સુરત પોલીસ કમિશ્નરે કરી શસ્ત્ર પૂજા

સુરત :- દશેરાના દિવસે શસ્ત્ર પૂજા
સુરત પોલીસ કમિશ્નરે શસ્ત્ર પૂજા કરી
અત્યાધુનિક શસ્ત્રો પૂજામાં મુકાયા
શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરી