કચ્છ : ભુજીયો ડુંગરને એક નવો ઓપ આપવા માટે વિકાસની કામગીરી

ભુજનો શાન ઘણાતો ભુજીયો ડુંગર,જેને એક નવો ઓપ આપવા માટે સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ડ્રિમ પ્રોજેકટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 5 ઓગસ્ટના ભુજમાં ભુજીયા ડુંગરમાં સ્મૃતિવનની મુલાકાત કરશે
ભાજપના આઘેવાન દિલીપભાઈ ત્રિવેદીએ આ કામગીરીની પ્રશંસા કરી હતી,તેમજ આ પ્રોજેકટથી પ્રવાશનને વેગ મળશે તેમ જણાવેલ હતું