મલાણા આંત્રોલી રોડ ઉપર એક્ટિવામાં લાગી આગ

મલાણા આંત્રોલી રોડ ઉપર એક્ટિવામાં લાગી આગ
ચાલુ એક્ટિવા એ લાગી આગ
આગ લાગતાં એક્ટિવા થઈ બળીને ખાખ
જો કે ધીમેથી આગ લાગતાં ચાલકનો આબાદ બચાવ
અચાનક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા
એક્ટિવા માં આગ લાગતાં લોકોમાં અફરાતફરી સર્જાઈ