જામનગરમાં કોગ્રેસ દ્વારા મોઘવારી વિરુદ્ધ સુત્રોચાર કરી ધરણા પ્રદર્શન

જામનગરમાં કોગ્રેસ દ્વારા મોઘવારી વિરુદ્ધ સુત્રોચાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ
મોઘવારી નામના રાક્ષસના પુતળા દહન કરવામાં આવ્યુ
ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા
જીલ્લા કોગ્રેસ સમિતિ દ્ધારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ