જામનગરમાં ABVP એ આર્યુવેદ યુનિવર્સિટી કરાવી બંધ

જામનગરમાં ABVP એ આર્યુવેદ યુનિવર્સિટી કરાવી બંધ
સુરતની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમનના વિરોધમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ કરાવાઈ રહી છે બંધ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સતત બીજા દિવસે પણ દેખાવો યથાવત
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી માં એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી બંધ કરાવી હોબાળો મચાવ્યો
આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં પોલીસ વિરોધી નારા પણ લાગ્યા
તાત્કાલિક અસરથી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યથાવત