જામનગર મહાનગરપાલિકામાં વગર વરસાદે પાણી

જામનગર મહાનગરપાલિકામાં વગર વરસાદે પાણી
જામ્યુકોની લિફ્ટમાંથી પાણી ટપકી રહ્યું હતું
વિપક્ષી મહિલા કોર્પોરેટરે મનપાની લિફ્ટમાંથી પાણી ટપકતા દેખાડી તંત્રની પોલ ખોલી
વિપક્ષી મહિલા કોર્પોરેટરે નાના બાળકો ની જેમ છબછબીયા કરતા દશ્યો નજરે ચડયાં
જામનગર મહાનગરપાલિકા માં તંત્રની પોલ ખોલતાં વિપક્ષી મહિલા કોર્પોરેટરે