પાલનપુર બ્રેકીંગ : નવીનભાઈ રાવલ નામના વ્યક્તિ બન્યા મેંગનેટ મેન

પાલનપુર બ્રેકીંગ
પાલનપુરમાં કાલે બની છે એક ચોંકાવનારી ઘટના
વ્યક્તિના શરીર લોખંડની વસ્તુઓ ચોટવા માંડી
વસ્તુઓ કેમ ચોંટે છે તે સૌથી મોટું આશ્ચર્ય
મેડિકલ તપાસ કરાવતા તબીબો પણ ચોંક્યા
શરીરમાં અચાનક બદલાવ આવતા પરિવાર મુંઝવણમાં
છાતી પર રીમોટ સિક્કા, ચાવી, ફોન ચોંટી જતા હોવાનો દાવો
પાલનપુરના નવીનભાઈ રાવલ નામના વ્યક્તિ બન્યા છે મેંગનેટ મેન