સુરત : ધવલ અકબરીએ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

સુરતમાં કોરોના કાળ દરમ્યાન ગરીબોની સેવામાં મોખરે રહેનાર ધવલ અકબરી દ્વારા રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરાઈ હતી.અને પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરાઈ હતી.
સુરત માં ભામાશા નું બિરુદ મેળવનાર ધવલ અકબરી એ કોરોના કલ માં અનેક લોકો ની સાઈવા કરી દર્દીઓ ને હોસ્પિટલ પહોંચાડી જમવા અને અનાજ ની કિટો સહિત નું વિતરણ કર્યું હતું..અને સુરત મા સારી એવી નામના મેળવી હતી ત્યારે આજરોજ સુરત માં ધવલ અકબરી દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ..રાજકારણ મા ઝંપલાવી લોકો ની સેવા કરવા જણાવ્યું હતું..આગામી સમય મા સમગ્ર ગુજરાત માંથી તેમના ઉમેદવાર ઉભા રહેશે..કઇ પાર્ટી માંથી ઉભા રહેશે તે હજુ જાહેરાત બાકી રાખી છે..આગામી સમય મા ચૂંટણી મા ઉભા રહેશે અને બહુમતી થી લોકો તેમને ચૂંટશે તેવી આશા વ્યક્ત કરી હતી...