કાંકરેજ : રોહિત સમાજના ભાઈઓ વારાહી પોલીસ સ્ટેશન પહોંચ્યા

કાંકરેજ તાલુકાના રોહિત સમાજના ભાઈઓ રાધનપુર તાલુકાના કોલીવાડા ગામના ઈશ્વરભાઈ કેવલભાઈ પરમાર જેઓ ને પોતાની વારાહી સંસ્થા ખાતે ફરજ બજાવે છે. જેઓ ના સ્ટાપમાં જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા જેઓ એ અંદાજે એક મહિના અગાઉ વારાહી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરેલ હતી જે અનું સંધાને ફરિયાદ દાખલ ન કરતા.આજ રોજ ફરી સમગ્ર ઉત્તર ગુજરાત ના રોહિત સમાજ ના ભાઈઓ તેમજ નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઈ સાથે વારાહી પોલીસ સ્ટેશન માં ગયા હતા. પરંતુ હજુ સુધી વારાહી પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા psi શ્રી એ ફરિયાદ દાખલ કરવાની આજ રોજ ના પાડતા તેમજ તપાસ બાકી છે અને તપાસ કરવામાં આવશે તેવું રોહિત સમાજ ના ભાઈઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું. જેવો આસંતોષકારક જવાબ મળતા રોહિત સમાજ ના ભાઈઓ પાટણ sp કચેરી ખાતે રવાના થયા હતા.