સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમ ને તહેવાર ટાણે મોટી સફળતા સાંપડી

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ટીમ ને તહેવાર ટાણેમોટી સફળતા સાંપડી
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ કે.જે.ધડુક તથા તેમની ટીમ ને સફળતા
કારના કાચ તોડી રોકડ તેમજ સોના ચાંદી ઘરેણા ચોરતી નાયડુ ગેંગનો સાગરીત ઝબ્બે
સુરજ સુબ્રમણી સભૈયા નાયડુ સોનાના બે બિસ્કીટ સાથે કડોદરા થી દબોચી લેવાયો
બારડોલી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો
૧૦૦ ગ્રામ સોનાની બે બિસ્કીટ સાથે કડોદરા બસ સ્ટેન્ડ બહારથી ઝડપાયો
નાયડુ ગેંગનો સાગરીત બિસ્કીટ વેચવાની ફિરાકમા જતા ભેરવાયો
રૂપિયા ૯ લાખ ૮૫ હજારની બે સોનાના બિસ્કીટ જપ્ત કરાયા