સુરત બ્રેકીંગ : વોર્ડ નં 15 ના પૂર્વ અને હાલના મહિલા કોર્પોરેટર વચ્ચે થયેલ ગાળાગાળીનો વિડીયો થયો વાયરલ

સુરત બ્રેકીંગ
ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટિલના ગઢ સુરતમાં આંતરિક વિખવાદ આવ્યો સપાટી પર
વોર્ડ નં - 15 ના પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટર વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી
વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં બન્યો બનાવ
કોર્પોરેટર રૂપા પંડ્યા અને માજી કોર્પોરેટર મંજુલા દુધાત વચ્ચે થઇ ગાળાગાળી
સમગ્ર બોલાચાલી કેમેરામાં થઇ કેદ
વરાછામાં ભાજપની ડેમેજ કંટ્રોલ એકશનો ફિયાસ્કો
બે દિવસ અગાઉ જ 300 થી વધુ કાર્યકરો જોડાયા હતા Aap માં