ધારી : હરીપરાના ખેડૂતની વાડીએ સોલાર પ્લેટોની ચોરી

હરીપરા ના રહીશ ઘનશ્યામભાઈ પોપટભાઈ સોજીત્રા ની સરસીયાની સીમમાં રેવન્યુ વિસ્તારમાં વાડી એ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આ વિશે આ બનાવના આજે આઠ દિવસ વીતી ગયા બાદ પણ કોઈ તસ્કરોની માહિતી મળેલ નથી આ ચોરી ના બનાવની ઘનશ્યામભાઈ એ ધારી પોલિસ માં અરજી કરેલ છે કે મારી સરસિયાની સીમા વાડીએથી સોલાર ની 20 પ્લેટ અને એક સ્ટાર્ટર ની ચોરી થયેલ છે ઘનશ્યામભાઈ એવું જણાવેલ છે કે ધારી પોલિસ દ્વારા વહેલી તકે મારી એફ.આઇ.આર લઈને ચોરની તપાસ કરીને મારુ મુદ્દામાલ મને વહેલી તકે મળે એવી મારી વિનંતી છે