ધારી : હરીબા મહિલા કોલેજનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો

શ્રી પૂર્ણ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરીબા મહિલા કોલેજ નો ઉદ ધાટન સમારો
ચલાલાના પૂર્ણ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે આ કોલેજ દીકરીઓ માટે ખુલ્લી મુકવા મા આ વિશે ત્યારે ચલાલા વિસ્તારની દીકરીઓ અને લોકોમાં ખુશીનો આનંદ જોવા મળેલ છે આ વિસ્તારમાં ઘણા સમય બાદ ચલાલા વિસ્તારમાં કોલેજનું હરી બાની પુણ્યતિથિ નિમિત્તે કોલેજનું ઓપનિંગ થતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળેલ હતી