મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.આજે સુરતના મહેમાન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.આજે સુરતના મહેમાન
કામરેજના વાલક ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સમ્માન
પાલિકાના 75 કરોડ કરતા વધુના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
ત્રણ વાગે સીમાડા ખાતે એઇમ્સ હોસ્પિટલનો કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે
સાંજે 4.30 વાગે વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાશે
સાંજે 6 વાગ્યે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે સીએમની મિટિંગ યોજાશે