મોરા ગામના ઉપ સરપંચની હત્યા માટે સોપારી આપ્યાનું કાવતરું

મોરા ગામના ઉપ સરપંચની હત્યા માટે સોપારી આપ્યાનું કાવતરું
કુહાડી લઈ આવેલા એક આરોપીને સ્થાનિકો એ ઝડપી પાડ્યો
હથિયાર લઈ આવેલો શંકાસ્પદ ઈસમ સીસીટીવીમાં કેદ
આવનાર ચૂંટણી ને લઈ સોપારી અપાઈ હોવાનું ઉપ સરપંચનો દાવો
ઈચ્છાપોર પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી