ભેસ્તાન આવાસમાં બેસ્ટ મેડિકલમાં એસ.ઓ.જી.ની રેડ

ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ
ભેસ્તાન આવાસમાં બેસ્ટ મેડિકલમાં એસ.ઓ.જી.ની રેડ
પ્રતિબંધિત કોરેકસ અને ટેબ્લેટ કબ્જે કરી
ડોક્ટરની પરમિશન વગર મેડીકલ પર વેચાણ કરી રહ્યો હતો
એસ.ઓ.જી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી