વાપી : સિટી મલ્ટીસ્પેશિયલીસ્ટ હોસ્પિટલની બેદરકારી આવી સામે

વાપીમાં ફરી એક વખત હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે.
તા.14/6/2021 ના ગત રાત વાપીના વૈશાલી વિસ્તારમાં આવેલી સિટી મલ્ટીસ્પેશિયલીસ્ટ હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ થતાં તેના પરિવાર જનો રાત્રી દરમ્યાન ફરજ બજાવતા ડોક્ટર નામ જીતુ ભાઈ ગુલાબભાઈ પટેલ પાસે વાત કરવા ગયા ત્યારે તે ડોક્ટર સાહેબ દારૂ ના નશામાં ધૂત હાલત માં મળી આવ્યા પરિવાર જનો એ તેમને વધુ પૂછતાછ કરતા ડોક્ટર સાહેબ પાસે કોઈ પણ પ્રકાર નો સંતોષ જનક જવાબ ના મળતા તેઓ એ 100 નંબર ડાયલ કરતા તેમની ફરિયાદ કરી થોડા સમય બાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ના અધિકારીઓ એ આ ડોક્ટર ના સામે દારૂ પીધેલ નો ગુનો નોંધી તેમને જેલ ના સળિયા પાછળ પૂરી દીધા પરંતુ મૃત્યુ પામનાર મહિલા પરિવાર ને કોઈ પણ જાતનો સંતોષ ના મળતા તેઓ એ હોસ્પીટલ ની બેદર કારી ના લીધે આ મહિલા મૃત્યુ પામી છે તે સાફ શબ્દો માં કહી રહ્યા છે અને તેઓ સરકાર થી જે અને તેમની સાથે થયું એવું કોઈ બીજા ના સાથે ના થાય તે માટે તેઓ આ લોકો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહિ થાય તેવુ માંગ કારી રહ્યા છે..અને આ ઘટના પણ શરમજનક છે જ્યાં ડોક્ટર ને લોકો રક્ષક કહે છે તેઓ આવા સરાબ નસા માં ધૂત થઈને લોકો ની સુંસેવા કરી રહ્યા છે કે પછી તેઓ લોકો ના જીવ સાથે રમી રહ્યા છે સવાલ ઘણો મોટો છે જોવાનું એ છે કે આગળ સુ કાર્યવાહિ થશે અને એવા જીવ ના ભક્સક સામે સુ પગલાં ભરશે