સેલ્ફી લેવા જતા બાળક તાપી નદીમાં પડ્યો


સેલ્ફી લેવા જતા બાળક તાપી નદીમાં પડ્યો
મક્કાઈ પુલ પરથી પાળી પર બેસીને સેલ્ફી લેતી વખતે બની ઘટના
કોસાડ આવાસમાં રહેતા પિતા પુત્ર મક્કાઈ પુલ પર ફરવા આવ્યા હતા
12 વર્ષીય જાકિર શાહિદ શેખ તાપી નદીમાં ડૂબ્યો
ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી
રાંદેર પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે
સમગ્ર ઘટના અંગે પોલીસને પણ શંકા
જાકિરના પિતાનું નિવેદન લઈ તપાસ શરૂ કરી
ત્રણ કલાકની શોધખોળ બાદ પણ તાપી નદીમાં ન મળ્યો જાકિર
પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરી હજી પણ ચાલુ