સ્મીમેર હોસ્પિટલના સફાઈ કર્મચારીનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી
હોસ્પિટલના સફાઈ કર્મચારી દારૂની મહેફિલનો વિડીયો વાયરલ
વિડીયો સામે આવતા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
વીડિયોમાં દેખાતા કર્મચારીઓ બીજી હોસ્પિટલ માંથી કામ માટે અહીં માંગવામાં આવેલ છે
વીડિયો બાબતે સ્મીમેર હોસ્પિટલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે
પોલીસે પણ વિડીયો ને લઈ તપાસ શરૂ કરી