ચોટીલા ચામુંડા ચોકડી પાસે બે કાર વચ્ચે થયો અકસ્માત

ચોટીલા ચામુંડા ચોકડી પાસે બે કાર વચ્ચે થયો અકસ્માત
માતાજીના દર્શન કરીને પરત ફરતી કાર રોડ ક્રોસ કરતા રાજકોટ તરફ થી અમદાવાદ જતી કાર સાથે અથડાઈ
હાલ આસોમાસની નવરાત્રી નો સમય હોવાથી લોકો ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી માતાજીના દર્શન માટે પોતાના વાહન સાથે આવતા હોય છે
ચામુંડામાતાજી મંદિર તરફ જવાના ચાર રસ્તા ઓર બે કાર વચ્ચે થયો છે અકસ્માત
ચામુંડા ચોકડી પર વાહન માટે જવાની રાહ જોઈને ઉભેલા ચાર જેટલા રાહદારીઓને ઇજાગ્રસ્ત થયા
ઇજાગ્રસ્ત રાહદારીઓને 108 ની મદદથી ચોટીલા રેફરલ હોસ્પિટલે લઈ જવાયા