ધારી : ચોમાસામાં ડાંગાવદર ગામે ઈયળોનો ઉપદ્રવ વધ્યો

કોરોના વાઇરસ અને તૌકતે વાવાઝોડું ના ભોગ બનનાર લોકો ઉપર કુદરત નારાજ હોય એવુ લાગે છે ત્યારે હવે ચોમાસામાં ધારી ના ડાંગાવદર ગામે ઈયળો નો ઉપદ્રવ વધ્યો છે ઘરે ઘરમા આ ઈયળો જોવા મળે છે આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે એવુ ગામ લોકો ઈચ્છી રહ્યાં છે