વાપી બ્રેકીંગ : હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીના મોતનો પરિવારનો આક્ષેપ

વાપી બ્રેકીંગ
વાપીમાં હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીના મોતનો પરિવારનો આક્ષેપ
દારૂના નશામાં ડોકટરો ફરજ બજાવી રહ્યાનો આક્ષેપ
દર્દીના મોત બાદ પરિવારજનો રોષે ભરાયા
100 નંબર પર ફોન કરી બોલાવાઇ પોલીસ
વાપીની સીટી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં ઘટી ઘટના