Surat Breaking : ભાજપ શહેર સંગઠનનું માળખું જાહેર કરાયું

સુરત બ્રેકીંગ
સુરત શહેર સંગઠનનું માળખું જાહેર કરાયું
સંગઠનમાં જુના જોગીઓની પસંદગી
મહામંત્રી તરીકે સૌરાષ્ટ્રવાસી,સુરતી અને પરપ્રાંતીયની પસંદગી
મહામંત્રી માં મુકેશ દલાલ,લલિત વેકરિયા અને કિશોર બિન્દલ
પૂર્વ ધારાસભ્ય અને મંત્રી રણજિત ગિલિટવાળાના પુત્ર વિરલને મંત્રીની જવાબદારી અપાઈ
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રણજિત ચીમના ઉપ પ્રમુખ બન્યા