Tharad Breaking : નર્મદાની મુખ્ય કેનાલમાંથી આધેડ વ્યક્તિની લાશ મળી

થરાદ બ્રેકીંગ
આજે સવારે થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાંથી લાશ મળી
ઈસુફ પઠાણ નામના આધેડ વ્યક્તિની સવારે લાશ બહાર કઢાઈ
નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ લાશને બહાર નીકાળવામાં આવી
કેનાલોમાં ઝંપલાવવાના બનાવમાં વધારો