Amreli : પોલીસ દ્વારા માસ્ક વગરના લોકો સામે કડક કાર્યવાહી

બગસરા શહેરમાં પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને સોસાયટી ડીસટન તેમજ મોઢે માસ્કનો બાંધતા હોય તેવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે જેને ધ્યાને રાખીને અમરેલી કલેકટરશ્રી આયુષ્ય કુમાર ઓક દ્વારા અમરેલી જીલ્લા પણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સોસિયલ ડીસટન તેમજ મોઢે માસ્ક નો બાંધતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવાની ચુસના અને માર્ગ દર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરીને લોકોને મોઢે માસ્ક બાંધતા સમજુંત કરી રહ્યા છે તેવા સમયે શહેરના ગોંડલીયા ચોક ખાતે પી.આઇ.એચ.કે. મકવાણા સહિત પોલીસ સ્ટાફ સાથે જોડાયેલ અને મોઢે માસ્ક નો બાંધ્યા હોય તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી અને આશરે ૨૦ લોકો સામે ભંગ બદલ દંડ ફટકારીને કોરોના વાયરસના કેસને અટકાવવાના ભાગરૂપે બગસરા પોલીસ સ્ટેશન પી.આઇ.એચ. કે.મકવાણા દ્વારા સતત કાર્યવાહી હાથ ધરેલ...