Banaskantha : જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન

જુના નેસડા ગામે ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું
ડિસા તાલુકાના જુના નેસડા ગામે રશણીયા હનુમાન યુવક મંડળ તેમજ સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ ના આગેવાનો દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.જેમા 30 કિલ્લો વજન ધરાવતું બખતર,ઢાલ, તલવારો વગેરે અનેક શસ્ત્રોનું દશેરા નિમિતે ગ્રામજનો દ્વારા પુજન કરવામાં આવ્યું હતુ જેમાં આ કાર્યક્રમનું આયોજન રશણીયા હનુમાન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું