Chhotaudepur : પોલીસ હેડ ક્વાર્ટર ખુટાલીયા ખાતે આધુનીક શસ્ત્રોનું પૂજન કરાયું

છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખુટાલીયા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા દશેરા ના પર્વ નિમિત્તે ધાર્મિક વિધિ મુજબ હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત અત્યંત આધુનીક શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યો
આ પ્રસંગે છોટાઉદેપુર હેડ કવાર્ટર ડીવાયએસપી ચાવડા , એસ.સી.એસ.ટી સેલના ડીવાયએસપી પટણી, એલસીબી.પીઆઇ .ડી.જે.પટેલ, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ વી.એ.દેસાઈ તેમજ પોલીસ જવાનો, ઉપસ્થિત રહયા હતા